પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] તેમની સમક્ષ નવું ગીત ગાઓ; [QBR] સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. [QBR]
2. ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; [QBR] સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. [QBR]
3. તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; [QBR] ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. [QBR]
4. કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; [QBR] તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. [QBR]
5. સંતો વિજયમાં હરખાઓ; [QBR] પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. [QBR]
6. તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ [QBR] અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. [QBR]
7. તેઓ વિદેશીઓને બદલો વાળે [QBR] અને લોકોને શિક્ષા પહોંચાડે. [QBR]
8. તેઓ પોતાના રાજાઓને સાંકળોથી [QBR] અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે. [QBR]
9. લખેલો ચુકાદો તેમના પર બજાવે. [QBR] એવું મન તેમના બધા સંતોને છે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 149 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 149:18
1. યહોવાહની સ્તુતિ કરો.
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
2. ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે;
સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
3. તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
4. કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે;
તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
5. સંતો વિજયમાં હરખાઓ;
પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
6. તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7. તેઓ વિદેશીઓને બદલો વાળે
અને લોકોને શિક્ષા પહોંચાડે.
8. તેઓ પોતાના રાજાઓને સાંકળોથી
અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
9. લખેલો ચુકાદો તેમના પર બજાવે.
એવું મન તેમના બધા સંતોને છે.
યહોવાહની સ્તુતિ કરો. PE
Total 150 Chapters, Current Chapter 149 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References