પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર 100:1

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર 100:1

1
હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2
આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો.
3
અને તમે જાણો, યહોવા તે દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4
આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો, અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો; આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5
કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
×

Alert

×

gujarati Letters Keypad References