પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત. જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.
2. ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું, અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી; ત્યારે વિદેશીઓએ કહ્યું, “યહોવાએ તેને માટે ભારે કામ કર્યાં છે.”
3. યહોવાએ અમારે માટે ભારે કામ કર્યાં છે, જેથી અમે આનંદ પામીએ છીએ.
4. દક્ષિણનાં નાળાંમાં પાણી ચઢે છે, તેમ, હે યહોવા, અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા લાવજો.
5. જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.
6. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખરેખર આનંદભેર પાછો આવશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 126 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 126:2

×

Alert

×

gujarati Letters Keypad References