પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યહોશુઆ
1. અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી [શરૂ થયો] ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો.
2. અને તે બેથેલથી લૂઝ સુધી ગયો, ને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો,
3. અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.
4. અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું.
5. અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે [આ પ્રમાણે] હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી.
6. અને ત સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ;
7. અને યોનઆથી ઊતરીને અટારોથ સુધી, ને નારા સુધી ગઈ, ને યરીખોને મળીને યર્દન પાસે તેનો છેડો આવ્યો.
8. અને તે સીમા તાપ્પૂઆથી પશ્ચિમ તરફ વધીને કાના નદી સુધી ગઈ; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. એફ્રાઈમપુત્રોના કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.
9. અને તેની સાથે મનાશ્શાપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને માટે અલાહિદાં કરેલાં હતાં, એ સર્વ નગરો તેઓના ગામો સહિત [તેમને મળ્યાં].
10. અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.

Notes

No Verse Added

Total 24 Chapters, Current Chapter 16 of Total Chapters 24
યહોશુઆ 16:17
1. અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી શરૂ થયો ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો.
2. અને તે બેથેલથી લૂઝ સુધી ગયો, ને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો,
3. અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.
4. અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું.
5. અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે પ્રમાણે હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી.
6. અને સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ;
7. અને યોનઆથી ઊતરીને અટારોથ સુધી, ને નારા સુધી ગઈ, ને યરીખોને મળીને યર્દન પાસે તેનો છેડો આવ્યો.
8. અને તે સીમા તાપ્પૂઆથી પશ્ચિમ તરફ વધીને કાના નદી સુધી ગઈ; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. એફ્રાઈમપુત્રોના કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન છે.
9. અને તેની સાથે મનાશ્શાપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને માટે અલાહિદાં કરેલાં હતાં, સર્વ નગરો તેઓના ગામો સહિત તેમને મળ્યાં.
10. અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.
Total 24 Chapters, Current Chapter 16 of Total Chapters 24
×

Alert

×

gujarati Letters Keypad References