પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે સર્વ લોકો, તાળી પાડો; [QBR] આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. [QBR]
2. કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; [QBR] તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. [QBR]
3. તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે [QBR] વિદેશીઓને હરાવીને મૂકશે. [QBR]
4. તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, [QBR] એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ
5. ઈશ્વર વિજયના પોકારસહિત, [QBR] યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. [QBR]
6. ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; [QBR] આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. [QBR]
7. કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; [QBR] સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. [QBR]
8. ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; [QBR] ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. [QBR]
9. લોકોના રાજકુમારો એકત્ર થયા છે [QBR] ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; [QBR] કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; [QBR] તે સર્વોચ્ય છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 47 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 47:31
1. હે સર્વ લોકો, તાળી પાડો;
આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
2. કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે;
તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
3. તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે
વિદેશીઓને હરાવીને મૂકશે.
4. તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે,
એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ
5. ઈશ્વર વિજયના પોકારસહિત,
યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
6. ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ;
આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
7. કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે;
સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
8. ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે;
ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
9. લોકોના રાજકુમારો એકત્ર થયા છે
ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે;
કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે;
તે સર્વોચ્ય છે. PE
Total 150 Chapters, Current Chapter 47 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References