પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત; દાઉદનું. હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં ન હોત,
2. જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત,
3. તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
4. ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચઢત;
5. ત્યારે ગર્વિષ્ઠ મોજાં અમારા જીવ ઉપર ફરી વળત.
6. યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
7. જેમ પારધીની જાળમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તો તૂટી ગઈ છે, અને અમે બચી ગયા છે;
8. અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 124 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 124:31
1. ચઢવાનું ગીત; દાઉદનું. હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં હોત,
2. જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં હોત,
3. તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા ગળી જાત.
4. ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચઢત;
5. ત્યારે ગર્વિષ્ઠ મોજાં અમારા જીવ ઉપર ફરી વળત.
6. યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
7. જેમ પારધીની જાળમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તો તૂટી ગઈ છે, અને અમે બચી ગયા છે;
8. અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.
Total 150 Chapters, Current Chapter 124 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References