પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. આસાફનું ગીત. દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
2. તમે ક્યાં સુધી ગેરઈનસાફ કરશો, અને દુષ્ટોનું મોં રાખશો? (સેલાહ)
3. અબળ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત તથા લાચારને ઇનસાફ આપો.
4. અશક્ત તથા દરિદ્રીનો છૂટકો કરો; દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.
5. તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી; તેઓ અંધારામાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
6. મેં કહ્યું, “તમે દેવો છો, અને તમે સર્વ પરાત્પરના દીકરા છો.”
7. તોપણ તમે માણસની જેમ મરશો, અને કોઈ એક સરદારની જેમ પડશો.
8. હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો; કેમ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 82 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 82:42

×

Alert

×

gujarati Letters Keypad References