પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1 કાળવ્રત્તાંત
1. વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;
2. ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, એ આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે એ હતા.
3. યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા એ છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.
4. હેમાનના પુત્રો:બિક્કિયા, માતાન્ચા, ઉઝ્ઝીએલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર, માહઝીઓથ;
5. એ બધા ઈશ્વરનાં વચનો કહેનાર રાજાના દષ્ટા હેમાનના પુત્રો હતા, તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો તથા ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં.
6. તેઓ સર્વ ઈશ્વરના મંદિરમાં ઝાંઝો, સિતાર તથા વીણા વડે ગાયન કરીને પિતાના હાથ નીચે હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.
7. તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.
8. તેઓએ સરખી રીતે, નાનાએ તેમ મોટાએ, ગુરુએ તેમ શિષ્યે, ચિઠ્ઠીઓ નાખીને પોતપોતાનું કામ વહેંચી લીધું.
9. પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા.
10. ત્રીજી ઝાક્કૂરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
11. ચોથી યિસ્રીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
12. પાંચમી નથાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
13. છઠ્ઠી બુક્કિયાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
14. સાતમી યશારેલાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
15. આઠમી યશાયાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
16. નવમી મત્તાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
17. દશમી શિમઈની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
18. અગિયારમી આઝારેલની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
19. બારમી હશાબ્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
20. તેરમી શુબાએલની, તેનઅ પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
21. ચૌદમી માત્તિથ્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
22. પંદરમી યરેમોથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
23. સોળમી હનાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
24. સત્તરમી યોશ્બકાશાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
25. અઢારમી હનાનીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
26. ઓગણીસમી માલ્લોથીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
27. વીસમી અલીયાથાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
28. એકવીસમી હોથીરની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
29. બાવીસમી ગિદાલ્તીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
30. ત્રેવીસમી માહઝીઓથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
31. અને ચોવીસમી રોમામ્તી-એઝેરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.

Notes

No Verse Added

Total 29 Chapters, Current Chapter 25 of Total Chapters 29
1 કાળવ્રત્તાંત 25
1. વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી પ્રમાણે હતી;
2. ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.
3. યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.
4. હેમાનના પુત્રો:બિક્કિયા, માતાન્ચા, ઉઝ્ઝીએલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર, માહઝીઓથ;
5. બધા ઈશ્વરનાં વચનો કહેનાર રાજાના દષ્ટા હેમાનના પુત્રો હતા, તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો તથા ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં.
6. તેઓ સર્વ ઈશ્વરના મંદિરમાં ઝાંઝો, સિતાર તથા વીણા વડે ગાયન કરીને પિતાના હાથ નીચે હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.
7. તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.
8. તેઓએ સરખી રીતે, નાનાએ તેમ મોટાએ, ગુરુએ તેમ શિષ્યે, ચિઠ્ઠીઓ નાખીને પોતપોતાનું કામ વહેંચી લીધું.
9. પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા.
10. ત્રીજી ઝાક્કૂરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
11. ચોથી યિસ્રીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
12. પાંચમી નથાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
13. છઠ્ઠી બુક્કિયાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
14. સાતમી યશારેલાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
15. આઠમી યશાયાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
16. નવમી મત્તાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
17. દશમી શિમઈની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
18. અગિયારમી આઝારેલની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
19. બારમી હશાબ્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
20. તેરમી શુબાએલની, તેનઅ પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
21. ચૌદમી માત્તિથ્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
22. પંદરમી યરેમોથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
23. સોળમી હનાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
24. સત્તરમી યોશ્બકાશાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
25. અઢારમી હનાનીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
26. ઓગણીસમી માલ્લોથીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
27. વીસમી અલીયાથાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
28. એકવીસમી હોથીરની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
29. બાવીસમી ગિદાલ્તીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
30. ત્રેવીસમી માહઝીઓથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
31. અને ચોવીસમી રોમામ્તી-એઝેરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
Total 29 Chapters, Current Chapter 25 of Total Chapters 29
×

Alert

×

gujarati Letters Keypad References