પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત; સુલેમાનનું. જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.
2. તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા [હોય તોપણ] તેમને આપે છે.
3. બાળકો તો યહોવાનું આપેલું ધન છે; પેટનાં સંતાન તેમના તરફનું પ્રતિદાન છે.
4. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.
5. તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે! તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ ફજેત થશે નહિ.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 127 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 127:31
1. ચઢવાનું ગીત; સુલેમાનનું. જો યહોવા ઘર બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.
2. તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તોપણ તેમને આપે છે.
3. બાળકો તો યહોવાનું આપેલું ધન છે; પેટનાં સંતાન તેમના તરફનું પ્રતિદાન છે.
4. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.
5. તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે! તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ ફજેત થશે નહિ.
Total 150 Chapters, Current Chapter 127 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References