પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત; દાઉદનું જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ” ત્યારે હું આનંદ પામ્યો.
2. હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
3. યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
4. ત્યાં કુળો ચઢે છે; યહોવાનાં કુળો ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાના નામનો આભાર માનવા માટે [ચઢે છે].
5. કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો- દાઉદના કુટુંબનાં રાજ્યાસનો- સ્થાપવામાં આવેલાં છે.
6. યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.
7. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8. મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર હવે હું બોલીશ કે, “તારામાં શાંતિ થાઓ.”
9. અમારા ઈશ્વર યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 122 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 122:11
1. ચઢવાનું ગીત; દાઉદનું જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો.
2. હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
3. યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
4. ત્યાં કુળો ચઢે છે; યહોવાનાં કુળો ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાના નામનો આભાર માનવા માટે ચઢે છે.
5. કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો- દાઉદના કુટુંબનાં રાજ્યાસનો- સ્થાપવામાં આવેલાં છે.
6. યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.
7. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8. મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર હવે હું બોલીશ કે, “તારામાં શાંતિ થાઓ.”
9. અમારા ઈશ્વર યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ.
Total 150 Chapters, Current Chapter 122 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References