પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ગીત યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
2. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દષ્ટિમાં પ્રગટ કર્યું છે.
3. તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.
4. હે પૃથ્વીના સર્વ [લોકો], યહોવાની આગળ હર્ષનાદ કરો; ઉત્સાહથી હર્ષનાં ગીત ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
5. વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાનાં સ્તોત્રો ગાઓ.
6. તૂરી તથા રણશિંગડાના નાદથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો.
7. સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ, ગાજો.
8. પ્રવાહો, તાળી પાડો; પર્વતો, યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો.
9. તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ જગતનો, અને યથાર્થપણાએ લોકોનો, ન્યાય કરશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 98 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 98:18
1. ગીત યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
2. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દષ્ટિમાં પ્રગટ કર્યું છે.
3. તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.
4. હે પૃથ્વીના સર્વ લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો; ઉત્સાહથી હર્ષનાં ગીત ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
5. વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાનાં સ્તોત્રો ગાઓ.
6. તૂરી તથા રણશિંગડાના નાદથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો.
7. સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ, ગાજો.
8. પ્રવાહો, તાળી પાડો; પર્વતો, યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો.
9. તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ જગતનો, અને યથાર્થપણાએ લોકોનો, ન્યાય કરશે.
Total 150 Chapters, Current Chapter 98 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References