પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.
2. યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ.
3. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
4. યહોવા બધી જ પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5. આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.
6. આકાશમાં તથા પૃથ્વીમાં [જે છે તે] જોવાને તે પોતાને દીન કરે છે.
7. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે;
8. તેથી તે અમીરઉમરાવો સાથે, એટલે પોતાના લોકોના અમીર ઉમરાવો સાથે બેસનાર થાય.
9. તે નિ:સંતાન સ્‍ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 113 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 113:23
1. યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.
2. યહોવાનું નામ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ.
3. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
4. યહોવા બધી પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5. આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.
6. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે.
7. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે;
8. તેથી તે અમીરઉમરાવો સાથે, એટલે પોતાના લોકોના અમીર ઉમરાવો સાથે બેસનાર થાય.
9. તે નિ:સંતાન સ્‍ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.
Total 150 Chapters, Current Chapter 113 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References