પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1 કાળવ્રત્તાંત
1. દાઉદને હેબ્રોનમા જે પુત્રો થયા તે આ છે: યિઝ્‍એલી અહીનોઆમના પેટનો આમ્મોન તે જ્યેષ્ઠપુત્ર, બીજો, કાર્મેલી અબિગાઈલના પેટનો દાનિયેલ;
2. ત્રીજો, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માકાનો પુત્ર આબ્શાલોમ; ચોથો હાગ્ગીથનો પુત્ર અદોનીયા;
3. પાંચમો, અબિટાલના પેટનો શફાટ્યા; છઠ્ઠો, તેની પત્ની એગ્લાના પેટનો વિશ્રામ.
4. હેબ્રોનમાં તેને એ છ પુત્રો થયા; ત્યાં તેણે સાડાસાત વર્ષ રાજ કર્યું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યું.
5. યરુશાલેમમાં તેને જે [પુત્રો] થયા તે આ છે: શિમા, શોબાબ, નાથાન, તથા સુલેમાન, એ ચાર આમ્મીએલની પુત્રી તથા બાથ-શેબાના પેટના;
6. અને યિબ્હાર, અલિશામા, અલિફેલેટ,
7. નોગા, નેફેગ, યાફીઆ,
8. અલિશામા, એલ્યાદા તથા અલિફેલટ, એ નવ.
9. તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ બધા દાઉદના પુત્રો હતા; તને તામાર તેઓની બહેન હતી.
10. સુલેમાનનો પુત્ર રહાબામ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ.
11. તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝ્યા, તેનો પુત્ર યોઆશ.
12. તેનો પુત્ર અમાસ્યા, તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ.
13. તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝકિયા, તેનો પુત્ર મનાશ્શા;
14. તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.
15. યોશિયાના પુત્રો:તેનો જ્યેષ્ઠપુત્ર યોહાનાન બીજો યહોયાકીમ; ત્રીજો સિદકિયા; ચોથો, શાલ્લુમ.
16. યહોયાકીમના પુત્રો:તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.
17. બંદીવાન, યખોન્યાના પુત્રો:તેનો પુત્ર શાલ્તીએલ,
18. માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
19. પદાયાના પુત્રો:ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના પુત્રો:મશુલ્લામ તથા હનાન્યા. તેઓની બહેન શલોમીથ હતી;
20. અને હશુબા, ઓહેલ, બારેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, એ પાંચ.
21. હનાન્યાના પુત્રો:પલાટ્યા તથા યશાયા. રફાયાના પુત્રો, આર્નાનના પુત્રો, ઓબાદ્યાના પુત્રો, શખાન્યાના પુત્રો.
22. શખાન્યાના પુત્રો:શમાયા, અને શમાયાના પુત્રો:હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા સાફાટ એ છે.
23. નાર્યાના પુત્રો:એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ, એ ત્રણ.
24. એલ્યોએનાયના: પુત્રો હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની, એ સાત.

Notes

No Verse Added

Total 29 Chapters, Current Chapter 3 of Total Chapters 29
1 કાળવ્રત્તાંત 3
1. દાઉદને હેબ્રોનમા જે પુત્રો થયા તે છે: યિઝ્‍એલી અહીનોઆમના પેટનો આમ્મોન તે જ્યેષ્ઠપુત્ર, બીજો, કાર્મેલી અબિગાઈલના પેટનો દાનિયેલ;
2. ત્રીજો, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માકાનો પુત્ર આબ્શાલોમ; ચોથો હાગ્ગીથનો પુત્ર અદોનીયા;
3. પાંચમો, અબિટાલના પેટનો શફાટ્યા; છઠ્ઠો, તેની પત્ની એગ્લાના પેટનો વિશ્રામ.
4. હેબ્રોનમાં તેને પુત્રો થયા; ત્યાં તેણે સાડાસાત વર્ષ રાજ કર્યું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યું.
5. યરુશાલેમમાં તેને જે પુત્રો થયા તે છે: શિમા, શોબાબ, નાથાન, તથા સુલેમાન, ચાર આમ્મીએલની પુત્રી તથા બાથ-શેબાના પેટના;
6. અને યિબ્હાર, અલિશામા, અલિફેલેટ,
7. નોગા, નેફેગ, યાફીઆ,
8. અલિશામા, એલ્યાદા તથા અલિફેલટ, નવ.
9. તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત બધા દાઉદના પુત્રો હતા; તને તામાર તેઓની બહેન હતી.
10. સુલેમાનનો પુત્ર રહાબામ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ.
11. તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝ્યા, તેનો પુત્ર યોઆશ.
12. તેનો પુત્ર અમાસ્યા, તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ.
13. તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝકિયા, તેનો પુત્ર મનાશ્શા;
14. તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.
15. યોશિયાના પુત્રો:તેનો જ્યેષ્ઠપુત્ર યોહાનાન બીજો યહોયાકીમ; ત્રીજો સિદકિયા; ચોથો, શાલ્લુમ.
16. યહોયાકીમના પુત્રો:તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.
17. બંદીવાન, યખોન્યાના પુત્રો:તેનો પુત્ર શાલ્તીએલ,
18. માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
19. પદાયાના પુત્રો:ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના પુત્રો:મશુલ્લામ તથા હનાન્યા. તેઓની બહેન શલોમીથ હતી;
20. અને હશુબા, ઓહેલ, બારેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, પાંચ.
21. હનાન્યાના પુત્રો:પલાટ્યા તથા યશાયા. રફાયાના પુત્રો, આર્નાનના પુત્રો, ઓબાદ્યાના પુત્રો, શખાન્યાના પુત્રો.
22. શખાન્યાના પુત્રો:શમાયા, અને શમાયાના પુત્રો:હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા સાફાટ છે.
23. નાર્યાના પુત્રો:એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ, ત્રણ.
24. એલ્યોએનાયના: પુત્રો હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની, સાત.
Total 29 Chapters, Current Chapter 3 of Total Chapters 29
×

Alert

×

gujarati Letters Keypad References