પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવા રાજ કરે છે; તેમણે મહત્‍ત્વ ધારણ કર્યું છે; યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે; વળી ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવેલું છે.
2. તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાએલું છે; તમે અનાદિકાળથી છો.
3. હે યહોવા, પ્રવાહોએ ઊંચો કર્યો છે, પ્રવાહોએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચા કરે છે.
4. ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે.
5. તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે; હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 93 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 93:5

×

Alert

×

gujarati Letters Keypad References