1. યહોવા રાજ કરે છે; તેમણે મહત્ત્વ ધારણ કર્યું છે; યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે; વળી ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવેલું છે.
|
3. હે યહોવા, પ્રવાહોએ ઊંચો કર્યો છે, પ્રવાહોએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચા કરે છે.
|