પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. આભારસ્તુતિનું ગીત રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો
2. આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
3. યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.
4. આભાર માનતાં માનતાં તેમનાં દ્વારોમાં, અને સ્તવન કરતાં તેમનાં આંગણામાં આવો; તેમનો આભાર માનીને તેમના નામને ધન્યવાદ આપો.
5. કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી [ટકી રહે છે].

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 100 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 100
1. આભારસ્તુતિનું ગીત રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો
2. આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
3. યહોવા તે ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.
4. આભાર માનતાં માનતાં તેમનાં દ્વારોમાં, અને સ્તવન કરતાં તેમનાં આંગણામાં આવો; તેમનો આભાર માનીને તેમના નામને ધન્યવાદ આપો.
5. કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી ટકી રહે છે.
Total 150 Chapters, Current Chapter 100 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References