પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. [QBR] તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો. [QBR]
2. યહોવાહ સિયોનમાં મહાન છે; [QBR] તે સર્વ લોકો કરતાં ઊંચા છે. [QBR]
3. તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; [QBR] તે પવિત્ર છે. [QBR]
4. રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. [QBR] તમે ન્યાયને સ્થાપન કરો છો; [QBR] તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. [QBR]
5. આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ [QBR] અને તેમના પાયાસન પાસે ભજન કરો. [QBR] તે પવિત્ર છે. [QBR]
6. તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને [QBR] અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ [QBR] યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. [QBR]
7. તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. [QBR] તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ [QBR] અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. [QBR]
8. હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. [QBR] જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, [QBR] તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. [QBR]
9. આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો [QBR] અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, [QBR] કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 99 / 150
Psalms 99:118
1 યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો. 2 યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે. 3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે. 4 રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. 5 આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે. 6 તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. 7 તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. 8 હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. 9 આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.
Total 150 Chapters, Selected Chapter 99 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References