પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, [QBR] કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; [QBR] તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. [QBR]
2. યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; [QBR] તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. [QBR]
3. તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; [QBR] આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. [QBR]
4. હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; [QBR] આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. [QBR]
5. વીણાસહિત, વીણા તથા ગાયનસહિત [QBR] યહોવાહનાં સ્તોત્રો ગાઓ. [QBR]
6. તૂરી તથા રણશિંગડાંના અવાજથી [QBR] યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. [QBR]
7. સમુદ્ર તથા તેનું સર્વસ્વ, [QBR] જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. [QBR]
8. નદીઓના પ્રવાહો તાળી પાડો [QBR] અને પર્વતો હર્ષનાદ કરો. [QBR]
9. યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; [QBR] તે ન્યાયીપણાએ પૃથ્વીનો [QBR] અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 98 / 150
Psalms 98:82
1 યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. 2 યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. 3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. 4 હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. 5 વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ. 6 તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. 7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. 8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો. 9 યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
Total 150 Chapters, Selected Chapter 98 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References