પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, [QE][QS]કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; [QE][QS]તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. [QE]
2. [QS]યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; [QE][QS]તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. [QE]
3. [QS]તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; [QE][QS]આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. [QE]
4. [QS]હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; [QE][QS]આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. [QE]
5. [QS]વીણાસહિત, વીણા તથા ગાયનસહિત [QE][QS]યહોવાહનાં સ્તોત્રો ગાઓ. [QE]
6. [QS]તૂરી તથા રણશિંગડાંના અવાજથી [QE][QS]યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. [QE]
7. [QS]સમુદ્ર તથા તેનું સર્વસ્વ, [QE][QS]જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. [QE]
8. [QS]નદીઓના પ્રવાહો તાળી પાડો [QE][QS]અને પર્વતો હર્ષનાદ કરો. [QE]
9. [QS]યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; [QE][QS]તે ન્યાયીપણાએ પૃથ્વીનો [QE][QS]અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 98 / 150
1 યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. 2 યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. 3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. 4 હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. 5 વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ. 6 તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. 7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. 8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો. 9 યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
Total 150 Chapters, Selected Chapter 98 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References