પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; [QE][QS]આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. [QE]
2. [QS]આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; [QE][QS]આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. [QE]
3. [QS]કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે [QE][QS]અને તે સર્વ દેવો પર મોટા રાજા છે. [QE]
4. [QS]તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; [QE][QS]પર્વતોનાં શિખરો પણ તેમનાં છે. [QE]
5. [QS]સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે [QE][QS]અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. [QE]
6. [QS]આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; [QE][QS]આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. [QE]
7. [QS]કારણ કે તે આપણા ઈશ્વર છે [QE][QS]અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. [QE][QS]આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! [QE]
8. [QS]“મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, [QE][QS]અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, [QE]
9. [QS]જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી [QE][QS]અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. [QE]
10. [QS]કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો [QE][QS]અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; [QE][QS]તેઓ મારા માર્ગો જાણતા નથી.' [QE]
11. [QS]માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા [QE][QS]કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.” [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 95 / 150
1 આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. 2 આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. 3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે. 4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે. 5 સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. 6 આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. 7 કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! 8 “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, 9 જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. 10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.' 11 માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 95 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References