પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; [QBR] આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. [QBR]
2. આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; [QBR] આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. [QBR]
3. કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે [QBR] અને તે સર્વ દેવો પર મોટા રાજા છે. [QBR]
4. તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; [QBR] પર્વતોનાં શિખરો પણ તેમનાં છે. [QBR]
5. સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે [QBR] અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. [QBR]
6. આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; [QBR] આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. [QBR]
7. કારણ કે તે આપણા ઈશ્વર છે [QBR] અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. [QBR] આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! [QBR]
8. “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, [QBR] અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, [QBR]
9. જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી [QBR] અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. [QBR]
10. કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો [QBR] અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; [QBR] તેઓ મારા માર્ગો જાણતા નથી.' [QBR]
11. માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા [QBR] કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.” [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 95 / 150
Psalms 95:70
1 આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. 2 આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. 3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે. 4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે. 5 સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. 6 આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. 7 કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! 8 “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, 9 જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. 10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.' 11 માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
Total 150 Chapters, Selected Chapter 95 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References