પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; [QBR] યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. [QBR] ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. [QBR]
2. તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; [QBR] તમે અનાદિકાળથી છો. [QBR]
3. હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; [QBR] તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; [QBR] પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. [QBR]
4. ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, [QBR] સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, [QBR] યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. [QBR]
5. તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; [QBR] હે યહોવાહ, સર્વકાળ [QBR] પવિત્રતા તમારા ઘરને શોભે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 93 / 150
Psalms 93:51
1 યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. 2 તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો. 3 હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. 4 ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. 5 તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.
Total 150 Chapters, Selected Chapter 93 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References