પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; [QE][QS]યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. [QE][QS]ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. [QE]
2. [QS]તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; [QE][QS]તમે અનાદિકાળથી છો. [QE]
3. [QS]હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; [QE][QS]તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; [QE][QS]પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. [QE]
4. [QS]ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, [QE][QS]સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, [QE][QS]યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. [QE]
5. [QS]તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; [QE][QS]હે યહોવાહ, સર્વકાળ [QE][QS]પવિત્રતા તમારા ઘરને શોભે છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 93 / 150
1 યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. 2 તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો. 3 હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. 4 ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. 5 તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.
Total 150 Chapters, Selected Chapter 93 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References