પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; [QBR] યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. [QBR] ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. [QBR]
2. તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; [QBR] તમે અનાદિકાળથી છો. [QBR]
3. હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; [QBR] તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; [QBR] પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. [QBR]
4. ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, [QBR] સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, [QBR] યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. [QBR]
5. તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; [QBR] હે યહોવાહ, સર્વકાળ [QBR] પવિત્રતા તમારા ઘરને શોભે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 93 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 93
1. યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે;
યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે.
ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
2. તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે;
તમે અનાદિકાળથી છો.
3. હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે;
તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે;
પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
4. ઘણા પાણીઓના ખળખળાટ કરતાં,
સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,
યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
5. તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે;
હે યહોવાહ, સર્વકાળ
પવિત્રતા તમારા ઘરને શોભે છે. PE
Total 150 Chapters, Current Chapter 93 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References