પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહની સ્તુતિ કરવી [QE][QS]અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે. [QE]
2. [QS]સવારે તમારી કૃપા [QE][QS]અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો. [QE]
3. [QS]દશ તારવાળાં વાજાં સાથે [QE][QS]અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો. [QE]
4. [QS]કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. [QE][QS]તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ. [QE]
5. [QS]હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! [QE][QS]તમારા વિચારો બહુ ગહન છે. [QE]
6. [QS]અજ્ઞાની માણસ તે જાણતો નથી, [QE][QS]મૂર્ખ પણ તે સમજી શકતો નથી. [QE]
7. [QS]જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે [QE][QS]અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, [QE][QS]ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે. [QE]
8. [QS]પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો. [QE]
9. [QS]તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; [QE][QS]સર્વ દુષ્ટો વિખેરાઈ જશે. [QE]
10. [QS]તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; [QE][QS]તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. [QE]
11. [QS]મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; [QE][QS]મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. [QE]
12. [QS]ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે; [QE][QS]તે લબાનોનના દેવદારની જેમ વધશે. [QE]
13. [QS]જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; [QE][QS]તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે. [QE]
14. [QS]વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; [QE][QS]તેઓ તાજા અને લીલા રહેશે. [QE]
15. [QS]જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. [QE][QS]તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી. [QE]
Total 150 Chapters, Selected Chapter 92 / 150
1 યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે. 2 સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો. 3 દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો. 4 કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ. 5 હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે. 6 અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી. 7 જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે. 8 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો. 9 તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે. 10 તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. 11 મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. 12 ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે. 13 જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે. 14 વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે. 15 જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
Total 150 Chapters, Selected Chapter 92 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References