પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. [QBR]
2. યાકૂબના સર્વ તંબુઓ કરતાં, [QBR] સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. [QBR]
3. હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
4. હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. [QBR] જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. [QBR] આનો જન્મ ત્યાં થયો હતો. [QBR]
5. વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; [QBR] અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.” [QBR]
6. યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, [QBR] “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ
7. વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, [QBR] “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.” [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 87 / 150
Psalms 87:43
1 નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. 2 યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. 3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ 4 હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો. 5 વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.” 6 યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ 7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
Total 150 Chapters, Selected Chapter 87 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References