પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. [QBR]
2. યાકૂબના સર્વ તંબુઓ કરતાં, [QBR] સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. [QBR]
3. હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
4. હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. [QBR] જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. [QBR] આનો જન્મ ત્યાં થયો હતો. [QBR]
5. વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; [QBR] અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.” [QBR]
6. યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, [QBR] “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ
7. વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, [QBR] “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.” [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 87 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 87:18
1. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
2. યાકૂબના સર્વ તંબુઓ કરતાં,
સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
3. હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
4. હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું.
જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે.
આનો જન્મ ત્યાં થયો હતો.
5. વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો;
અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
6. યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે,
“આનો જન્મ ત્યાં થયો.” સેલાહ
7. વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે,
“મારા સર્વ ઝરાઓ તમારામાં છે.” PE
Total 150 Chapters, Current Chapter 87 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References