પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. [QE]
2. [QS]યાકૂબના સર્વ તંબુઓ કરતાં, [QE][QS]સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. [QE]
3. [QS]હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. [QE][QSS]સેલાહ[QSE]
4. [QS]હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. [QE][QS]જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. [QE][QS]આનો જન્મ ત્યાં થયો હતો. [QE]
5. [QS]વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; [QE][QS]અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.” [QE]
6. [QS]યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, [QE][QS]“આનો જન્મ ત્યાં થયો.” [QE][QSS]સેલાહ[QSE]
7. [QS]વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, [QE][QS]“મારા સર્વ ઝરાઓ તમારામાં છે.” [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 87 / 150
1 નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. 2 યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. 3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. QSS સેલાહSE 4 હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો. 5 વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.” 6 યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” QSS સેલાહSE 7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 87 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References