પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. [QBR]
2. તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. [QBR]
3. તેથી હવે તમારા કોપનો; [QBR] ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. [QBR]
4. હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. [QBR]
5. શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? [QBR]
6. શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? [QBR] ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. [QBR]
7. તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમારો ઉદ્ધાર કરો. [QBR]
8. યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, [QBR] કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. [QBR] પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. [QBR]
9. જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; [QBR] બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. [QBR]
10. કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; [QBR] ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. [QBR]
11. પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. [QBR] અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. [QBR]
12. હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; [QBR] અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. [QBR]
13. તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, [QBR] અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 85 / 150
Psalms 85:40
1 હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. 2 તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. 3 તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. 4 હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. 5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? 6 શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. 7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમારો ઉદ્ધાર કરો. 8 યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. 9 જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. 10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. 11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. 12 હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. 13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
Total 150 Chapters, Selected Chapter 85 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References