પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; [QE][QS]તે દેવો મધ્યે ન્યાય કરે છે. [QE]
2. [QS]તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? [QE][QS]અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? [QE][QSS]સેલાહ [QSE] [PBR]
3. [QS]ગરીબ તથા અનાથનો ન્યાય કરો; [QE][QS]દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. [QE]
4. [QS]ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; [QE][QS]તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. [QE]
5. [QS]તેઓ જાણતા નથી કે સમજતા નથી; [QE][QS]તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; [QE][QS]પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. [QE]
6. [QS]મેં કહ્યું કે, “તમે દેવો છો [QE][QS]અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. [QE]
7. [QS]તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો [QE][QS]અને રાજકુમારની જેમ પડશો.” [QE]
8. [QS]હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, [QE][QS]કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. [QE]
Total 150 Chapters, Selected Chapter 82 / 150
1 ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે. 2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? QSS સેલાહ SE 3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. 4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. 5 તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. 6 મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. 7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.” 8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
Total 150 Chapters, Selected Chapter 82 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References