પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; [QBR] તે દેવો મધ્યે ન્યાય કરે છે. [QBR]
2. તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? [QBR] અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ   [QBR]
3. ગરીબ તથા અનાથનો ન્યાય કરો; [QBR] દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. [QBR]
4. ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; [QBR] તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. [QBR]
5. તેઓ જાણતા નથી કે સમજતા નથી; [QBR] તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; [QBR] પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. [QBR]
6. મેં કહ્યું કે, “તમે દેવો છો [QBR] અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. [QBR]
7. તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો [QBR] અને રાજકુમારની જેમ પડશો.” [QBR]
8. હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, [QBR] કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 82 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 82:44
1. ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે;
તે દેવો મધ્યે ન્યાય કરે છે.
2. તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો?
અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ  
3. ગરીબ તથા અનાથનો ન્યાય કરો;
દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
4. ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો;
તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
5. તેઓ જાણતા નથી કે સમજતા નથી;
તેઓ અંધકારમાં ભટકતા ફરે છે;
પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
6. મેં કહ્યું કે, “તમે દેવો છો
અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
7. તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો
અને રાજકુમારની જેમ પડશો.”
8. હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો,
કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. PE
Total 150 Chapters, Current Chapter 82 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References