પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; [QBR] તે દેવો મધ્યે ન્યાય કરે છે. [QBR]
2. તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? [QBR] અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ [QBR]
3. ગરીબ તથા અનાથનો ન્યાય કરો; [QBR] દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. [QBR]
4. ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; [QBR] તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. [QBR]
5. તેઓ જાણતા નથી કે સમજતા નથી; [QBR] તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; [QBR] પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. [QBR]
6. મેં કહ્યું કે, “તમે દેવો છો [QBR] અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. [QBR]
7. તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો [QBR] અને રાજકુમારની જેમ પડશો.” [QBR]
8. હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, [QBR] કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 82 / 150
Psalms 82:118
1 ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે. 2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ 3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. 4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. 5 તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. 6 મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. 7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.” 8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
Total 150 Chapters, Selected Chapter 82 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References