પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! [QE][QS]તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. [QE]
2. [QS]તમારા શત્રુઓને કારણે, [QE][QS]તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, [QE][QS]શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. [QE]
3. [QS]આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, [QE][QS]ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, [QE]
4. [QS]ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? [QE][QS]અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? [QE]
5. [QS]કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે [QE][QS]અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. [QE]
6. [QS]તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; [QE][QS]તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: [QE]
7. [QS]સર્વ ઘેટાં અને બળદો [QE][QS]અને વન્ય પશુઓ, [QE]
8. [QS]આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, [QE][QS]હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. [QE]
9. [QS]હે યહોવાહ, અમારા પ્રભુ, [QE][QS]આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે! [QE]
Total 150 Chapters, Selected Chapter 8 / 150
1 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. 2 તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. 3 આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, 4 ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? 5 કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. 6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: 7 સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ, 8 આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. 9 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
Total 150 Chapters, Selected Chapter 8 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References