પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; [QE][QS]અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; [QE][QS]લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. [QE]
2. [QS]પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. [QE]
3. [QS]જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, [QE][QS]તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. [QE][QSS]સેલાહ[QSE]
4. [QS]મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” [QE][QS]અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ. [QE]
5. [QS]તમારું શિંગ ઊંચું ન કરો; [QE][QS]અભિમાન સાથે ન બોલો.” [QE]
6. [QS]ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, [QE][QS]ના તો અરણ્યમાંથી. [QE]
7. [QS]પણ ઈશ્વર ન્યાયાધીશ છે; [QE][QS]તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. [QE]
8. [QS]કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, [QE][QS]તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. [QE][QS]નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. [QE]
9. [QS]પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; [QE][QS]હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. [QE]
10. [QS]તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, [QE][QS]પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.” [QE]
Total 150 Chapters, Selected Chapter 75 / 150
1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. 2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. 3 જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. QSS સેલાહSE 4 મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ. 5 તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.” 6 ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી. 7 પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. 8 કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. 9 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. 10 તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
Total 150 Chapters, Selected Chapter 75 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References