પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; [QBR] અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; [QBR] લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. [QBR]
2. પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. [QBR]
3. જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, [QBR] તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
4. મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” [QBR] અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ. [QBR]
5. તમારું શિંગ ઊંચું ન કરો; [QBR] અભિમાન સાથે ન બોલો.” [QBR]
6. ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, [QBR] ના તો અરણ્યમાંથી. [QBR]
7. પણ ઈશ્વર ન્યાયાધીશ છે; [QBR] તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. [QBR]
8. કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, [QBR] તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. [QBR] નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. [QBR]
9. પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; [QBR] હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. [QBR]
10. તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, [QBR] પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.” [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 75 / 150
Psalms 75:125
1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. 2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. 3 જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ 4 મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ. 5 તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.” 6 ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી. 7 પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. 8 કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. 9 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. 10 તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
Total 150 Chapters, Selected Chapter 75 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References