પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, મારો બચાવ કરો! [QBR] હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો. [QBR]
2. જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, [QBR] તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; [QBR] જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, [QBR] તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ. [QBR]
3. જેઓ કહે છે કે, “આહા, આહા,” [QBR] તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો. [QBR]
4. તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; [QBR] જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, [QBR] “ઈશ્વર મોટા મનાઓ.” [QBR]
5. પણ હું તો દીન તથા દરિદ્રી છું; [QBR] હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; [QBR] તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. [QBR] હે યહોવાહ, વિલંબ ન કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 70 / 150
Psalms 70:82
1 હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો. 2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ. 3 જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો. 4 તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.” 5 પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.
Total 150 Chapters, Selected Chapter 70 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References