પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે ઈશ્વર, મારો બચાવ કરો! [QE][QS]હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો. [QE]
2. [QS]જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, [QE][QS]તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; [QE][QS]જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, [QE][QS]તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ. [QE]
3. [QS]જેઓ કહે છે કે, “આહા, આહા,” [QE][QS]તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો. [QE]
4. [QS]તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; [QE][QS]જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, [QE][QS]“ઈશ્વર મોટા મનાઓ.” [QE]
5. [QS]પણ હું તો દીન તથા દરિદ્રી છું; [QE][QS]હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; [QE][QS]તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. [QE][QS]હે યહોવાહ, વિલંબ ન કરો. [QE]
Total 150 Chapters, Selected Chapter 70 / 150
1 હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો. 2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ. 3 જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો. 4 તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.” 5 પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.
Total 150 Chapters, Selected Chapter 70 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References