પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો [QBR] અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. [QBR]
2. જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, [QBR] તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. [QBR]
3. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; [QBR] સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. [QBR]
4. પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, [QBR] કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો [QBR] અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
5. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; [QBR] સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. [QBR]
6. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે [QBR] અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. [QBR]
7. ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે [QBR] અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 67 / 150
Psalms 67:80
1 ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. 2 જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. 3 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. 4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ 5 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. 6 પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. 7 ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
Total 150 Chapters, Selected Chapter 67 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References