પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો [QE][QS]અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. [QE]
2. [QS]જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, [QE][QS]તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. [QE]
3. [QS]હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; [QE][QS]સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. [QE]
4. [QS]પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, [QE][QS]કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો [QE][QS]અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. [QE][QSS]સેલાહ[QSE]
5. [QS]હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; [QE][QS]સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. [QE]
6. [QS]પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે [QE][QS]અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. [QE]
7. [QS]ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે [QE][QS]અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 67 / 150
1 ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. 2 જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. 3 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. 4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. QSS સેલાહSE 5 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. 6 પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. 7 ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
Total 150 Chapters, Selected Chapter 67 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References