પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો [QBR] અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. [QBR]
2. જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, [QBR] તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. [QBR]
3. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; [QBR] સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. [QBR]
4. પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, [QBR] કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો [QBR] અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
5. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; [QBR] સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. [QBR]
6. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે [QBR] અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. [QBR]
7. ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે [QBR] અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 67 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 67:148
1. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો
અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
2. જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય,
તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
3. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4. પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે,
કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો
અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
5. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
6. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે
અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
7. ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે
અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે. PE
Total 150 Chapters, Current Chapter 67 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References