પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; [QBR] અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે. [QBR]
2. હે પ્રાર્થનાના સાંભળનાર, [QBR] તમારી પાસે સર્વ લોક આવશે. [QBR]
3. ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; [QBR] અમારા અપરાધો માટે, અમને માફ કરશો. [QBR]
4. જેને તમે પસંદ કરીને પાસે લાવો છો [QBR] જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. [QBR] અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, [QBR] જે તમારું સભાસ્થાન છે. [QBR]
5. હે અમારા તારણના ઈશ્વર; [QBR] ન્યાયીકરણથી તમે અદ્દભુત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, [QBR] તમે પૃથ્વીની સર્વ સીમાઓના [QBR] અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો. [QBR]
6. તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, [QBR] તેઓ સામર્થ્યથી ભરપૂર છે. [QBR]
7. તે સમુદ્રની ગર્જના, [QBR] તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે [QBR] અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે. [QBR]
8. પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; [QBR] તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો. [QBR]
9. તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; [QBR] તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; [QBR] ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; [QBR] જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું. [QBR]
10. તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; [QBR] તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; [QBR] તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; [QBR] તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. [QBR]
11. તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; [QBR] તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. [QBR]
12. અરણ્યનાં બીડો પર તે ટપકે છે [QBR] અને ટેકરીઓ આનંદમય થાય છે. [QBR]
13. ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; [QBR] ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; [QBR] તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 65 / 150
Psalms 65:9
1 હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે. 2 હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે. 3 ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો. 4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે. 5 હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્દભુત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો. 6 તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે. 7 તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે. 8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો. 9 તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું. 10 તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. 11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. 12 અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે. 13 ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.
Total 150 Chapters, Selected Chapter 65 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References