પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; [QE][QS]જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં [QE][QS]મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે. [QE]
2. [QS]તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે [QE][QS]મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે. [QE]
3. [QS]કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, [QE][QS]મારા હોઠો તમારી સ્તુતિ કરશે. [QE]
4. [QS]હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; [QE][QS]હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. [QE]
5. [QS]હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; [QE][QS]અને રાતના સમયે હું તમારું મનન કરું છું [QE]
6. [QS]મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે [QE][QS]અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે. [QE]
7. [QS]કેમ કે તમે મારા સહાયકારી થયા છો [QE][QS]અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ. [QE]
8. [QS]મારો આત્મા તમને વળગી રહે છે; [QE][QS]તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. [QE]
9. [QS]પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, [QE][QS]તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે. [QE]
10. [QS]તેઓ તરવારને સ્વાધીન થશે; [QE][QS]તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. [QE]
11. [QS]પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, [QE][QS]જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, [QE][QS]પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 63 / 150
1 હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે. 2 તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે. 3 કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે. 4 હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. 5 હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું 6 મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે. 7 કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ. 8 મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. 9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે. 10 તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. 11 પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 63 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References