પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; [QBR] કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે. [QBR]
2. તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; [QBR] તે મારો ગઢ છે; હું પડી જનાર નથી. [QBR]
3. જે માણસ નમી ગયેલી ભીંત કે [QBR] ખસી ગએલી વાડના જેવો છે, [QBR] તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? [QBR]
4. તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; [QBR] તેઓને જૂઠું બોલવું ગમે છે; [QBR] તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. [QBR]
5. હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; [QBR] કેમ કે મારી આશા તેમના પર જ છે. [QBR]
6. તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; [QBR] તે મારા ગઢ છે; હું પડી જનાર નથી. [QBR]
7. ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; [QBR] મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. [QBR]
8. હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; [QBR] તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; [QBR] ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ
9. નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; [QBR] તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; [QBR] તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. [QBR]
10. જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; [QBR] અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, [QBR] કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. [QBR]
11. ઈશ્વર એક વાર બોલ્યા છે, [QBR] આ વાત મેં બે વાર સાંભળી છે: [QBR] સામર્થ્ય ઈશ્વરનું જ છે. [QBR]
12. વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, [QBR] કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 62 / 150
Psalms 62:9
1 મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે. 2 તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી. 3 જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગએલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? 4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. 5 હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે. 6 તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી. 7 ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. 8 હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ 9 નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. 10 જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. 11 ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે. 12 વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.
Total 150 Chapters, Selected Chapter 62 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References