પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; [QBR] કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે. [QBR]
2. તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; [QBR] તે મારો ગઢ છે; હું પડી જનાર નથી. [QBR]
3. જે માણસ નમી ગયેલી ભીંત કે [QBR] ખસી ગએલી વાડના જેવો છે, [QBR] તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? [QBR]
4. તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; [QBR] તેઓને જૂઠું બોલવું ગમે છે; [QBR] તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. [QBR]
5. હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; [QBR] કેમ કે મારી આશા તેમના પર જ છે. [QBR]
6. તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; [QBR] તે મારા ગઢ છે; હું પડી જનાર નથી. [QBR]
7. ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; [QBR] મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. [QBR]
8. હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; [QBR] તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; [QBR] ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ
9. નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; [QBR] તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; [QBR] તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. [QBR]
10. જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; [QBR] અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, [QBR] કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. [QBR]
11. ઈશ્વર એક વાર બોલ્યા છે, [QBR] આ વાત મેં બે વાર સાંભળી છે: [QBR] સામર્થ્ય ઈશ્વરનું જ છે. [QBR]
12. વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, [QBR] કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 62 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 62:8
1. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે;
કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
2. તે એકલા મારો ખડક તથા મારા ઉદ્ધારક છે;
તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.
3. જે માણસ નમી ગયેલી ભીંત કે
ખસી ગએલી વાડના જેવો છે,
તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
4. તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે;
તેઓને જૂઠું બોલવું ગમે છે;
તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.
5. હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો;
કેમ કે મારી આશા તેમના પર છે.
6. તે એકલા મારા ખડક તથા મારા ઉદ્ધારક છે;
તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.
7. ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે;
મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
8. હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો;
તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો;
ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ
9. નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે;
તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે;
તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
10. જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ;
અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ,
કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન લગાડો.
11. ઈશ્વર એક વાર બોલ્યા છે,
વાત મેં બે વાર સાંભળી છે:
સામર્થ્ય ઈશ્વરનું છે.
12. વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી છે,
કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો. PE
Total 150 Chapters, Current Chapter 62 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References