પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; [QE][QS]કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે. [QE]
2. [QS]તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; [QE][QS]તે મારો ગઢ છે; હું પડી જનાર નથી. [QE]
3. [QS]જે માણસ નમી ગયેલી ભીંત કે [QE][QS]ખસી ગએલી વાડના જેવો છે, [QE][QS]તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? [QE]
4. [QS]તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; [QE][QS]તેઓને જૂઠું બોલવું ગમે છે; [QE][QS]તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. [QE]
5. [QS]હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; [QE][QS]કેમ કે મારી આશા તેમના પર જ છે. [QE]
6. [QS]તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; [QE][QS]તે મારા ગઢ છે; હું પડી જનાર નથી. [QE]
7. [QS]ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; [QE][QS]મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. [QE]
8. [QS]હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; [QE][QS]તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; [QE][QS]ઈશ્વર આપણો આશ્રય છે. [QE][QSS]સેલાહ[QSE]
9. [QS]નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; [QE][QS]તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; [QE][QS]તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. [QE]
10. [QS]જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; [QE][QS]અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, [QE][QS]કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. [QE]
11. [QS]ઈશ્વર એક વાર બોલ્યા છે, [QE][QS]આ વાત મેં બે વાર સાંભળી છે: [QE][QS]સામર્થ્ય ઈશ્વરનું જ છે. [QE]
12. [QS]વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, [QE][QS]કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 62 / 150
1 મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે. 2 તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી. 3 જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગએલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? 4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. 5 હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે. 6 તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી. 7 ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. 8 હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. QSS સેલાહSE 9 નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. 10 જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. 11 ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે. 12 વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 62 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References