પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; [QBR] મારી પ્રાર્થના પર ધ્યાન આપો. [QBR]
2. જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; [QBR] જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. [QBR]
3. કેમ કે તમે મારા આશ્રય છો, [QBR] મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો. [QBR]
4. હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; [QBR] તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ
5. કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; [QBR] જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે. [QBR]
6. તમે રાજાનું આયુષ્ય વધારશો; [QBR] તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. [QBR]
7. તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; [QBR] તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. [QBR]
8. હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ [QBR] કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 61 / 150
Psalms 61:71
1 હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો. 2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. 3 કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો. 4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ 5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે. 6 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. 7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. 8 હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.
Total 150 Chapters, Selected Chapter 61 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References