પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; [QE][QS]મારી પ્રાર્થના પર ધ્યાન આપો. [QE]
2. [QS]જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; [QE][QS]જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. [QE]
3. [QS]કેમ કે તમે મારા આશ્રય છો, [QE][QS]મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો. [QE]
4. [QS]હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; [QE][QS]તમારી પાંખોના આશ્રયે હું રહીશ. [QE][QSS]સેલાહ[QSE]
5. [QS]કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; [QE][QS]જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે. [QE]
6. [QS]તમે રાજાનું આયુષ્ય વધારશો; [QE][QS]તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. [QE]
7. [QS]તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; [QE][QS]તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. [QE]
8. [QS]હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ [QE][QS]કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું. [QE]
Total 150 Chapters, Selected Chapter 61 / 150
1 હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો. 2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. 3 કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો. 4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. QSS સેલાહSE 5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે. 6 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. 7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. 8 હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.
Total 150 Chapters, Selected Chapter 61 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References