પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, [QBR] કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે [QBR] જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે. [QBR]
2. હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, [QBR] ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ. [QBR]
3. જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [QBR] ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે. [QBR]
4. મારો આત્મા સિંહોની મધ્યે છે; [QBR] જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે, [QBR] માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે [QBR] અને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે. [QBR]
5. હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; [QBR] તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. [QBR]
6. તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; [QBR] મારો આત્મા નમી ગયો છે; [QBR] તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, [QBR] પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ
7. હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; [QBR] હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. [QBR]
8. હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; [QBR] હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. [QBR]
9. હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; [QBR] વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. [QBR]
10. કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે [QBR] અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે. [QBR]
11. હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; [QBR] આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 57 / 150
Psalms 57:71
1 હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે. 2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ. 3 જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે. 4 મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે. 5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. 6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ 7 હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. 8 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. 9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. 10 કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે. 11 હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
Total 150 Chapters, Selected Chapter 57 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References