પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, તમારા નામે મને બચાવો [QBR] અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. [QBR]
2. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; [QBR] મારા મુખની વાતો પર કાન ધરો. [QBR]
3. કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે [QBR] અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; [QBR] તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. [QBR]
4. જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; [QBR] પ્રભુ જ મારા આત્માના આધાર છે. [QBR]
5. તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; [QBR] તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. [QBR]
6. હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; [QBR] હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. [QBR]
7. કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; [QBR] મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 54 / 150
Psalms 54:71
1 હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો. 3 કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. 4 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માના આધાર છે. 5 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. 6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. 7 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
Total 150 Chapters, Selected Chapter 54 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References