પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે ઈશ્વર, તમારા નામે મને બચાવો [QBR] અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. [QBR]
2. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; [QBR] મારા મુખની વાતો પર કાન ધરો. [QBR]
3. કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે [QBR] અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; [QBR] તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. [QBR]
4. જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; [QBR] પ્રભુ જ મારા આત્માના આધાર છે. [QBR]
5. તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; [QBR] તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. [QBR]
6. હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; [QBR] હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. [QBR]
7. કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; [QBR] મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 54 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 54:4
1. હે ઈશ્વર, તમારા નામે મને બચાવો
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો;
મારા મુખની વાતો પર કાન ધરો.
3. કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે
અને જુલમગારો મારો જીવ લેવા મથે છે;
તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
4. જુઓ, ઈશ્વર મારા મદદગાર છે;
પ્રભુ મારા આત્માના આધાર છે.
5. તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે;
તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
6. હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ;
હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
7. કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે;
મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. PE
Total 150 Chapters, Current Chapter 54 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References